Thursday, September 15, 2011

મારા આંસુ કહે,
મારા સંબંધ ની વાર્તા.
એક સંબંધ જે,
ઉતર્યો આંખથી દિલ માં.
ને બીજો, ઉભરાયો
દિલ થી આંખ માં.